પ્રથમ દિવસ - અંકિતાબેન મુલાની બીજો દિવસ - કનુભાઈ કરકર ત્રીજો દિવસ - શૈલેશભાઈ સગપરિયા ચોથા દિવસ - કમલનયન સોજીત્રા વિનોદ પટેલ - સત્ય વક્તા   વષૉ ફોઉન્ડેશન & સૌરાષ્ટ્ર પાટીદાર યુવા સમાજ - રાજકોટ દ્વારા આયોજીત   ૫૦૦૦ બાળકોને કેરીયર માટે દત્તક લેવાની યોજના......   - તારું નશીબ તારે જ ઘડવાનું છે. - તું જ તારો ભાગ્ય વિધાતા - તું ધારે તે બની શકે - તુજ તારો ઘડવૈયો - બેસ્ટ કરીયર થી બેસ્ટ કેળવણી તરફ લઇ જતી કથા   નોંધ: આ ચાર દિવસ તમારા બાળકનું ભવિષ્ય બનાવશે.   સમય: રોજ સાંજે ૮:૦૦ થી ૧૧:૦૦   સરનામું: સંસ્કાર સાનિધ્ય ની પાછળ, મારવેલ હોસ્પિટલ રોડ, સંસ્કાર સીટી રામઘણ ની બાજુમાં, મવડી બાયપાસ - રાજકોટ.